*જસ્મીન નૈલેશ શાહ નાં સાહિત્ય પ્રત્યેનાં વિચારો

*ઉષ્મા ભર્યા પ્રણામ
*જસ્મીન નૈલેશ શાહ
*Masters in Education Extension
શિક્ષિકા રહી ચૂકી છું.
ગૃહિણી, લેખન.
*શોખ... જીવંતપણુ અર્પે
*7મા ધોરણમાં સખી એ જન્મદિન નિમિત્તે આપેલી શુભેચ્છા ના પ્રત્યુત્તર રૂપે લખેલી પંક્તિ એ પ્રથમ પ્રયાસ લેખન નો
*હાલ ધબકાર (મુંબઈ) લેખિની, સાહિત્ય સભા માં જોડાઇ છું
*social media સારું સાહિત્ય અને નવોદિત સર્જનાત્મક પ્રવૃત્તિ ને લોકો સુધી ત્વરિત પહોંચાડે છે જે પ્રોત્સાહન આપનારુ છે. પુસ્તક રૂપે લખાયેલું સાહિત્ય કલ્પના શક્તિ તેમ જ ફરી ફરી મનન કરવા તક અને આનંદ આપે છે.
*"આકાશ આંખો માં ભરી જોવુ છે
ઊઠી કમર જાતે કસી ને જુઓ..."

*પ્રવર્તમાન સાહિત્ય એ જૂનવાણી વિચારો ને દૂર કરી આત્મવિશ્વાસ તરફ આત્મીયતા પૂર્વક લઈ જઈ રહ્યું છે.
*કોઈ પુસ્તક લખ્યું નથી. કાવ્ય, ગઝલ તેમ જ લેખ લખવાની ઈચ્છા છે
- જસ્મીન શાહ


justmine1111965@gmail.com
*આભાર

  Never miss a story from us, get weekly updates in your inbox.